હાસ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? કોમેડી કિંગ શાહબુદ્દીન રાઠોડ સાથે ખાસ વાત https://www.etvbharat.com/gu/!state/comedian-shahabuddin-rathod-had-an-exclusive-conversation-with-etv-bharat-gujarat-in-bhavnagar-gujarat-news-gjs25092304282 #Bhavnagar News ભાવેણુ#🤣 ગુજરાતી જોક્સ#🤓 ગુજરાતી દેશી કૉમેડી 😂#😅 જોક્સ#🤣 ગુજરાતી કૉમેડી વિડિઓ
હાસ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? કોમેડી કિંગ શાહબુદ્દીન રાઠોડ સાથે ખાસ વાત
ભાવનગરના મહેમાન બનેલા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી, આ દરમિયાન તેમણે ઘણા બધા સવાલોના ખુબ જ નિખાલસતાથી જવાબો આપ્યા હતાં.