✍🏻આપનું ઉગતું વર્ષ સૂર્યની જેમ તેજસ્વી, ચંદ્રની જેમ શીતળ, ગુલાબની જેમ સુવાસિત અને જળની જેમ ચંચળ રહે, તેમજ આ નવું વર્ષ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
🌻 શુભ સવાર 🌻
🌳save tree🌳
🙏🏻નૂતન વર્ષાભિનંદન 🙏🏻 #શુભ સવાર
