#📢આજની મુખ્ય અપડેટ્સ🆕#📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 https://thenewsdk.in/banaskantha/savpura-nadeshwar-mahadev-temple-accident-death-injured/
વાવમાં સવપૂરા નજીક નડેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માત: એકનું ઘટના સ્થળે મોત, એક ઈજાગ્રસ્ત
Banaskantha news : વાવ તાલુકાના સવપૂરા નજીક આવેલા નડેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું