#💰લાભ પાંચમ🌸 આજે ગુજરાતમાં દરેક વેપારી ખોલે છે પોતાના નવા ચોપડા 📖
લખે છે “શુભ” અને “લાભ” — કારણ કે આજ છે લાભ પાંચમ! 🌸
આ દિવસને સૌભાગ્ય પંચમી અને લાખેણી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે 🙌
નવા વર્ષમાં સફળતા અને સમૃદ્ધિ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે 💼✨
#LabhPancham2025 #સૌભાગ્યપંચમી #GujaratiTradition #IndianFestivals #🌸લાભપાંચમ પૂજાવિધી શુભ મુહૂર્ત⌚ #🐀જય શ્રી ગણેશ
00:34
