આજનું એક્સપ્લેનર: મ્યુઝિયમમાંથી 900 કરોડની ચોરી; 2 ચોરોએ 7 મિનિટમાં ઉઠાવ્યા ફ્રાન્સની રાણીઓના 8 અમૂલ્ય ઘરેણાં, જાણો પૂરી કહાની
19 ઓક્ટોબર 2025, રવિવારની સવારે 9:30 વાગ્યા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસના જાણીતા 'લૂવ્ર મ્યુઝિયમમાં પ્રવાસીઓની સામાન્ય ભીડ જામી હતી. લોકો મોના લિસાની પેઇન્ટિંગ અને અન્ય ખજાના જોવા માટે લાઈનમાં ઊભા હતા. | Paris Louvre Museum $900 Million Theft; Thieves Steal 8 Priceless French Royal Jewels, PHOTOS; High-Profile Security Broken In 7 Minutes.