ShareChat
click to see wallet page
*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!* *"એક"'* *જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!* *.અને.* *જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!* 🌹 શુભ સવાર 🌹 #🌅 Good Morning

More like this