ShareChat
click to see wallet page
*ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત 2082 નાં* *નૂતન વર્ષાભિનંદન!!* 🙏🏻 *આવનારું વર્ષ આપ સૌના જીવનમાં* *સુખ, સમૃદ્ધી, સલામતી અને* *સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકામનાઓ..!!* 🪔🧨🎇🧨🎇🧨🪔🎇🧨🪔🎇🧨 #🌞 Good Morning🌞 #🪔दिवाली Status⌛

More like this