એવું નથી કે માણસો અહીં ત્રસ્ત છે.....
ખાલી જીવન-મૃત્યુની વચ્ચે વ્યસ્ત છે....💓*હું હોશિયાર છું એ મારો વહેમ છે*
*પણ મને કાંઇ જ સમજણ નથી પડતી એ સામાવાળા નો વહેમ છે.**નાના એક ટપકામાં*
*વાક્યની શરૂઆત હોય છે.*
*"શું થયું" અને "કંઈ નહીં"*
*ની વચ્ચે*
*એક મોટી વાત હોય છે.*
રાધે... રાધે...
🙏શુભ સવાર 🙏 #સુપ્રભાત #🥰ગુડ મોર્નિંગ 🌄 #શુભ સવાર #good morning #👌 ગર્વથી ગુજરાતી 👳♂️
