ShareChat
click to see wallet page
ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે, એ આપણને બનાવનારો છે...😇 એને ખબર જ છે, ક્યારે આપવું અને ક્યારે લેવું...✍🏻 કાયમ આનંદ માં અને સુખિયા રેહવા માટે સુવિધા ની નહીં....* *પરંતુ...સમજણ ની જરૂર છે💞* *શુભ પ્રભાત* #સુપ્રભાત #🥰ગુડ મોર્નિંગ 🌄 #શુભ સવાર #👌 ગર્વથી ગુજરાતી 👳‍♂️ #good morning

More like this