
६.३ लाख व्ह्यू · ३० ह प्रतिक्रिया | ગ્રામ્ય વિસ્તારોની એક સુંદર અને પરંપરાગત કળા છે! જ્યારે બાજરીના ડુંડા લીલા અને નરમ હોય છે, ત્યારે તેમાંથી સરળતાથી રમકડાં બનાવી શકાય છે. આ કળા હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે...! #gamdu #gaon #village #villagehandicraft #villageart #villagetoy #villagetalent #villagelife #nature #naturetoys | Mahendra Ghoghari
