કોણ છે જગદીશ વિશ્વકર્મા? જાણો ગુજરાત BJPના અત્યાર સુધીના પ્રદેશ અધ્યક્ષના નામ અને તેમનો કાર્યકાળ
Gujarat Politics: ગુજરાતના રાજકારણને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આગામી 3 દિવસમાં ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળશે.