સતીશ શાહ અંતિમ સફરે: ઓન સ્ક્રીન દીકરાએ કાંધ આપી; અંતિમ દર્શને આવેલી રૂપાલી ગાંગુલી થઈ ભાવુક; અનેક સેલેબ્સે આપી શોકાંજલિ
બોલિવૂડના વરિષ્ઠ એક્ટર સતીશ શાહનું શનિવારે સાંજે નિધન થયું. તેઓ 74 વર્ષના હતા અને કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. આજે સવારે 12 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સતીશ શાહના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે (પશ્ચિમ) સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. મુંબઈ સ્થિત તેમના ઘરે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે | Veteran actor Satish Shah dies age 74 kidney problem. Last rites 11 AM. On-screen son Sumit Raghavan gives tearful tribute to 'Sarabhai Vs Sarabhai' co-star.