ShareChat
click to see wallet page
મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો https://short.gujaratsamachar.com/K0OcWS #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું Download the app: https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app
👇વર્તમાન માહિતી🤔 - ShareChat
મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે. આ બધા વચ્ચે બિહારના પટણામાં જન્મેલા અને રશિયામાં ધારાસભ્ય તરીકે સેવા આપતા અભય સિંહે ભારતને એક અપીલ કરી છે કે ભારત તરફથી S-500 ડિફેન્સ સિસ્ટમ માટે ભાર મૂકવામાં આવે. મહત્ત્વની વાત એ છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400 સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી.

More like this