ShareChat
click to see wallet page
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો સનમ વાંચે નહીં એ ગઝલ શું કામની આંતરડી ઠારે નહીં એ ફસલ શું કામની અંગત ને પોતાના સામે, શું હાર કે શું જીત જરૂર પડે હારે નહીં એ અકલ શું કામની લાગણી, સ્મિત, આંસુ, આલિંગન અસલ માંગે હૃદયને સ્પર્શે નહીં એ નકલ શું કામની ને પહોંચી ગયા મંજિલે પછી પણ કઈક ખૂટે તો મોજ આવે નહીં એ મંજલ શું કામની A ... Dost
apni fling - ShareChat

More like this