ભાવનગરમાં 40 વર્ષ જૂનો ગ્રાન્ટ ઉચાપતનો કેસ, ફરિયાદી-આરોપી ક્લાર્ક બંને હયાત નથી છતાં કોર્ટમાં ચાલુ છે કેસ
https://www.etvbharat.com/gu/!state/40-year-old-case-of-embezzlement-of-government-grants-in-bhavnagar-complainant-and-accused-both-died-gujarat-news-gjs25100903706 #Bhavnagar News ભાવેણુ#🗞️ ગુજરાત અપડેટ્સ#😍 રંગીલું મધ્ય ગુજરાત#ભાવનગર ન્યૂઝ#🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
ભાવનગરમાં 40 વર્ષ જૂનો ગ્રાન્ટ ઉચાપતનો કેસ, ફરિયાદી-આરોપી ક્લાર્ક બંને હયાત નથી છતાં કોર્ટમાં ચાલુ છે કેસ
ભાવનગરમાં તાલુકાના ગ્રામ્યના આરોગ્ય કેન્દ્રમાં સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા 31 હજારની ઉચાપતનો કેસ વર્ષ 1985 અને 1986 આસપાસથી ચાલ્યો આવે છે.