ShareChat
click to see wallet page
રોહિત-કોહલીની વાપસી...હાર્દિક-પંત બહાર, આવી હશે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ODI ટીમ! #📢4 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢4 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
રોહિત-કોહલીની વાપસી...હાર્દિક-પંત બહાર, આવી હશે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ODI ટીમ!
IND vs AUS : ટીમ ઈન્ડિયા આ મહિને ત્રણ મેચની ODI શ્રેણી અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારતીય ટીમની જાહેરાત 4 ઓક્ટોબરે થવાની ધારણા છે. ODI કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી લાંબા વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.

More like this