#✍️ જીવન કોટ્સ #👌 જીવનની શીખ #આજ નું અનમોલ જ્ઞાન🙂 #📚 આજ નો મારો વિચાર 📚 #સુવિચાર 🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
અનુમાન ખોટું હોય શકે છે 
     અનુભવ નહિ કેમ કે 
અનુમાન તો મનની કલ્પના છે,
     જયારે અનુભવ જીવનમાં 
ખાધેલી ઠોકરો થી મળેલી શીખ છે 
             🌹રોહન🌹
     🍀🌹શુ પ્રભાત🌹🍀
