દિવાળી પહેલા ગ્રહોના રાજા કરશે તુલા રાશિમાં ગોચર, 5 રાશિના લોકોને ફાયદો કરાવશે ઓક્ટોબર મહિનો !
Surya Gochar: સૂર્ય શુક્રની તુલા રાશિમાં ઓક્ટોબરમાં પ્રવેશ કરશે. સૂર્યનું તુલા રાશિમાં ગોચર ઘણી રાશિઓ માટે શુભ અને લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન આ રાશિઓ સકારાત્મક ફેરફારો અનુભવી શકે છે. સૂર્યના ગોચર માટે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો.