ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'?
https://short.gujaratsamachar.com/yJNg41 #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું
Download the app:
https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app
ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'?
વૈશ્વિક વ્યાપાર યુદ્ધમાં હવે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પણ પ્રવેશ કર્યો છે અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. મેક્રોને બેઇજિંગને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચીન યુરોપ સાથેની વધતી જતી વેપાર ખાધ ઓછી નહીં કરે, તો યુરોપિયન યુનિયન(EU) પણ અમેરિકાની તર્જ પર ચીની વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે. એક ઈન્ટરવ્યૂમાં મેક્રોને આ મુદ્દાને યુરોપિયન ઉદ્યોગ માટે જીવન અને મૃત્યુનો સવાલ ગણાવ્યો, સાથે જ એક નવી ડીલનો પ્રસ્તાવ મૂક્યો જે ભારત માટે સુવર્ણ તક સમાન છે.
