ShareChat
click to see wallet page
દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ, હાલ ખરીદવું કે ભાવમાં આવશે ઘટાડો ? જાણો એક્સપર્ટની રાય #📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ, હાલ ખરીદવું કે ભાવમાં આવશે ઘટાડો ? જાણો એક્સપર્ટની રાય
Gold Price Prediction: અમેરિકન ડોલરના સતત નબળા પડવા અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાને કારણે સોનાના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. જોકે, નજીકના ભવિષ્યમાં પ્રોફિટ-બુકિંગની શક્યતા છે, અને સોનાના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

More like this