*વ્યક્તિ સારી લાગે તેના કરતાં સાહેબ વ્યક્તિ મારી લાગે ને*
*ત્યારે સબંધ સાચો બાકી બધો સ્વાર્થ નો સબંધ છે.!*
*આસ્તિક કે નાસ્તિક બનવું અઘરું નથી,*
*વાસ્તવિક બનવું અઘરું છે.*
*શુભ સવાર* #સુપ્રભાત #શુભ સવાર #🥰ગુડ મોર્નિંગ 🌄 #good morning #👌 ગર્વથી ગુજરાતી 👳♂️
