અત્યારથી 85 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, 9 ઓક્ટોબરથી કરાશે રોકાણ, જાણો પ્રાઇસ બેન્ડ
IPO News: IPO દસ્તાવેજ મુજબ, કિંમત શ્રેણી 461 રૂપિયાથી 485 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO 13 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. એન્કર રોકાણકારો 8 ઓક્ટોબરના રોજ બોલી લગાવી શકશે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.