ShareChat
click to see wallet page
100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક https://short.gujaratsamachar.com/ZEqurp #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું Download the app: https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app
👇વર્તમાન માહિતી🤔 - ShareChat
100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ્દ થવા અને વિલંબિત થવાની ઘટનાઓ બાદ નગર વિમાનન મહાનિદેશાલય (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર દેશના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેના પગલે DGCA એ ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે.

More like this