#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ લગ્નની સિઝનને 57 દિવસની બ્રેક ત્યાર પછી લગ્નના મુરતો નીકળશે પાંચ ડિસેમ્બર પરથી લગ્ન ના મુરત નીકળે છે ત્યાર પછી 11 થી ડિસેમ્બર થી શુક્ર તારો અસ્ત થતા અને 15મી દિવસે પછી સૂર્ય ધન રાશિમાં જતા કમુરતા શરૂ થાય છે જેથી લગ્નની સિઝન ને 57 દિવસ બ્રેક લાગ્યા પછી બે તારીખે શુક્ર ગ્રહ નો પૂર્વમાં ઉદય થતા પાંચ ફેબ્રુઆરી પછીથી ઢોલ નગારા શરણાઈ ડીજે ગાજી ઉઠશે અને લગ્નના મુરતો ત્યાર પછી નીકળશે જૈન જ્યોતિષી રાજુભાઈ મોબાઈલ નંબર 98 242 60 105
00:15
