ShareChat
click to see wallet page
શ્લોક 17 - અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ । ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥ તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭) ભાષ્ય: આવા જ્ઞાનીઓ સંપૂર્ણપણે બ્રહ્મમય બની જાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ☀️🌞શુભ સવાર 🌞 ☀️ #🙏ગીતા સાર વિડિયો📽 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🥰ગુડ મોર્નિંગ 🌄 #🙏🏻 રાધે રાધે

More like this