દ્વારકા પર વાવાઝોડાનો ખતરો મંડરાયો : દરિયાથી બસ આટલે દૂર છે વાવાઝોડું શક્તિ
Cyclone Shakti : ચક્રવાતી તોફાન શક્તિ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં વધી રહ્યું છે આગળ.... આ તોફાન ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા..... 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર-મધ્ય અરબી સમુદ્રના મધ્ય ભાગો સુધી પહોંચવાની શક્યતા