ભાવતું ખવડાવે એ "માં" પણ ગમતું અપાવે એ "બાપ" જે વ્યક્તિને પોતાના સુખનું સરનામું પોતાનું ઘર લાગે. એ દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ છે. પૈસા કહે છે કે મને મેળવો કેલેન્ડર કહે છે કે મને ફેરવો
સમય કહે છે કે મારુ આયોજન કરો ભવિષ્ય કહે છે કે મને જીતો
ખુબસુરતી કહે છે કે મને પ્રેમ કરો
પણ ભગવાન સાવ સાદી રીતે કહે છે કે સારા કામ કરો અને મારા પર વિશ્વાસ રાખો. સાહેબ
🙏💐શુભ સવાર રામ રામ જય હિંદ જય ભારત જય માતાજી💐🙏
#🔍 જાણવા જેવું #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #😇 સુવિચાર