ShareChat
click to see wallet page
બિગ બોસ 19 ફિનાલેના સ્ટેજ પર સલમાન થયો ઇમોશ્નલ, કોને યાદ કરીને રડી પડ્યો? જુઓ Video #🎬 બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ
🎬 બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ - ShareChat
બિગ બોસ 19 ફિનાલેના સ્ટેજ પર સલમાન થયો ઇમોશ્નલ, કોને યાદ કરીને રડી પડ્યો? જુઓ Video
'બિગ બોસ 19'ના ગ્રાન્ડ ફિનાલેમાં સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રની ઝલક બતાવવામાં આવી ત્યારે સલમાન ખાન ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે પોતાના આંસુ રોકી શક્યો નહીં. ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા સલમાન ખાને કહ્યું હતું કે, મને નથી લાગતું કે ધરમજી કરતાં વધુ સારો કોઈ માણસ હશે. ધરમજીએ 60 વર્ષ સુધી આપણું મનોરંજન કર્યું અને લોકોનો અપાર પ્રેમ મેળવ્યો. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. - Salman Khan became emotional remembering Dharmendra at Bigg Boss 19 finale

More like this