📃 13 એપ્રિલનાં સમાચાર - હવાઈ યુનિવર્સિટીના પ્રોક્સટેબ્લેકહોલને ‘ પોવેહી ' નામ આપ્યું એજન્સી > હિલો હવાઈ યુનિવર્સિટીના ભાષા 1 વિજ્ઞાનના એક પ્રોફેસરે બ્રહ્માંડમાં | સૌપ્રથમ જોવા મળેલા બ્લેકહોલનું નામ ‘ પોવેહી ’ રાખ્યું છે . અખબાર હોનોલુલુ સ્ટાર એડવર્ટાઈઝર ગુરૂવારે જણાવ્યું હતું કે હવાઈ યુનિવર્સિટીના હિલો હવાઈયનના પ્રોફેસર લૈરી કિમુરાએ બ્લેકહોલનું નામ પાડ્યું છે . દુનિયામાં પ્રથમવાર આઠ રેડિયો ટેલિસ્કોપના ડેટાથી બ્લેકહોલની પ્રથમ તસવીર બુધવારે વિજ્ઞાનીઓએ રિલીઝ કરી હતી . બ્લેકહોલનું નામ ૧૮મી સદીના હવાઈયન ગીત કુમુલિપોમાંથી લેવાયું છે , જેનો અર્થ “ અંતિસુંદર | ગાઢ અંધકારભરી રચના ' એવો થાય છે . - ShareChat
1.1k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post