દરરોજ નાં સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યલ) " ને ફોલો કરી દેજો.
📰 23 ફેબ્રુઆરીનાં સમાચાર - TJU SOCS TEAM N OOOOGO / gujjusocial જુનાગઢ કુંભમાં ઉભી કરાશે વિવિધ સુવિધાઓ ભવનાથ ખાતે યોજાઈ રહેલા કુંભ મેળામાં દેશભરમાંથી આવનાર મુખ્ય સંતો માટે ટેન્ટ સીટી ઉભું કરવામાં આવશે . આ તકે ડો . સૌરભ પારધીએ જણાવ્યું હતું કે , ભવનાથ વિસ્તારને અલગ અલગ ૩૪ ઝોનમાં વહેંચીને સફાઈ , પીવાનું પાણી અને યાત્રાળુઓ માટે સંલગ્ન સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે . જેમાં ૬૦૦ થી વધુ સફાઈ કર્મચારી રાઉન્ડ ફ્લોક કામગીરી બજાવશે , તેમજ રસ્તાઓ આસપાસ મોબાઈલ ટોયલેટની . સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે . - ShareChat
3.2k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post