✊ મહિલા સુરક્ષા અને અધિકાર - ગઈ કાલે મારી એક દૂર ની બહેન ના ઘરે જમવા જવાનું થયું . જમતી વેળા બહેન ના સસરા એ નિઃસાસો નાખતા કહ્યું : લગ્ન નાં ૨ વર્ષ બાદ હવે તમારા બહેન ' અમારા ' ઘર જેવી રસોઈ બનાવતા થયા બહેન નું ઘર હતું એટલે પાણી નાં ગ્લાસ સાથે ગુસ્સો પી જવાની ફરજ પડી ... કમાલ ની વાત છે યાર . . એટલે તમને ગમે તેટલી સારી વાનગીઓ બનાવતા આવડતી હોય જ્યાં સુધી તમે તમારા સાસુ જેવી રસોઈ ના બનાવો શકો ત્યાં સુધી બધું નકામું . . ? - ShareChat
1.9k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post