#📢આજની મુખ્ય અપડેટ્સ🆕 https://thenewsdk.in/accident-two-people-died-on-the-spot-when-a-car-collided-with-a-divider-on-kutchs-gandhidham-bhachau-highway/ #📢27 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
Accident : કચ્છના ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત!
કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, હાઇવે પર