#🔱નવરાત્રીની શુભેચ્છાઓ🏵️ ✍️..........આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ જોધ સિકોતર ખેતરપાળ ગોગા મહારાજ આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના... 🌹🌹🌹🌹🌹🙏
* 🚩🔱 જય જોધ સિકોતર ખેતરપાળ ગોગા મહારાજ ધામ વડાણા 🚩 🔱
⚔️ 🚩❕લોઢા પરિવાર વડાણા ❕🚩⚔️