ShareChat
click to see wallet page
#📢8 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢8 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ રહેશે હાજર
નેતાઓ બપોરે 2 વાગ્યે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનાત્મક માળખા માટે અંતિમ માર્ગદર્શિકા આપવાનો છે.

More like this