તું હા કહે તો હૃદય સ્પર્શી એક વાત કરૂ ?
તું ડૂબી જા મુજમાં,હું તારા માં વાસ કરું.
આજ એ ક્ષણ છે જેની મને ચાહ છે,
તું કહે હા ? તો બે ઘડી સંવાદ કરું.
ભૂલી ભુલાઈ ના પહેલી મુલાકાત,
તું કહે તો ચાલ ફરી એ યાદ કરું.
મુશ્કેલી તો ઘણી છે,રાહ માં આપણી,
તું દે જો હાથ,હસતા એ પાર કરું. #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ

