સમય હોય ત્યાં સમજાય જાય તો સમજાણું કેહવાય છે બાકી સમય વીતી ગયા પછી સમજાય એતો ના સમજાણા બરોબર જ છે
આખી જિંદગી આપણી તમામ ભૂલો નું કારણ આપણે બીજા ના માથે નાખતા આવ્યા છી આખી જિંદગી આપણે આપણાં તમામ બગડેલા કાર્ય નું કારણ અને દોષ આપણે બીજા ના શિરે ઓઢાડતા આવ્યા છી
તો કયારેક કયારેય અમુક અમુક ભૂલ અને અમુક અમુક દોષ નું કારણ આપણા શિરે પણ લેતા શીખો કારણ એક દિવસ તો આપણ ને આપણી બધી ભૂલો અને બધા દોષ સ્વીકારવાજ પડશે પણ એ સમય ખૂબ મોડું થય ગયું હશે
આપણી ભૂલો સુધારવાનો અને આપણા દોષ ની માફી માંગવાનો પણ સમય નહીં વધે ત્યારે આપણ ને સત્ય જેમ છે તેમ સમજાય છે
માટે સમય છે ત્યાં જ આપણી ભૂલો અને આપણા પોતાના દોષો ને જોતા અને સ્વીકાર કરતા શીખવું પડે છે...
*જય ગુરુદેવ*📿🙏
*સત્ય સનાતનધર્મ*📿🙏 #📚 ભારતનો ઈતિહાસ #🙏 જય શ્રી કૃષ્ણ #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર #🙏કૃષ્ણ વચન✍️
