ShareChat
click to see wallet page
ખેડૂતો માટે સારા સમાચાર, આ જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજ પુરવઠો #📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
ખેડૂતો માટે સારા સમાચાર, આ જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજ પુરવઠો
રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. તે વિસ્તારોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે.

More like this