પાકિસ્તાન સામેની ફાઇનલ પહેલાં ટીમ ઈન્ડિયાની માઠી દશા બેઠી: હાર્દિકનું રમવું શંકાસ્પદ, હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન; અભિષેક-તિલક પણ ઈજાગ્રસ્ત થતાં ફેન્સમાં ચિંતા
હાર્દિક પંડ્યા અને તિલક વર્મા એશિયા કપ 2025 ફાઇનલ પહેલાં ઈજાગ્રસ્ત થયો છે. પંડ્યાનું રમવું તો શંકાસ્પદ જ છે. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હોય એવું લાગે છે. તિલક વર્માને પગમાં ઈજા છે. તેની સ્થિતિ જાહેર કરવામાં આવી નથી. | હાર્દિક પંડ્યા અને તિલક વર્મા એશિયા કપ 2025 ફાઈનલ પહેલા ઈજાગ્રસ્ત થયો છે. પંડ્યાનું રમવું તો શંકાસ્પદ જ છે. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હોય તેવું લાગે છે. તિલક વર્માને પગમાં ઈજા છે. તેની સ્થિતિ જાહેર કરવામાં આવી નથી. શુક્રવારે શ્રીલંકા સામેની અંતિમ સુપર-4 મેચમાં બંનેIndia Asia Cup Playing 11; Hardik Pandya Tilak Varma Injury | Paksitan VS IND