#📢આજની મુખ્ય અપડેટ્સ🆕#📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 https://thenewsdk.in/banaskantha/tharad-vav-yuria-khatar-tangi-khedut/
થરાદ અને વાવમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તંગી, ખેડૂતો પર અસર
Banaskantha News: થરાદ અને વાવ વિસ્તારના ખેડૂતો યુરિયા ખાતરની ભારે તંગીથી પરેશાન છે. શિયાળુ પાક માટે ખાસ કરીને રાયડો અને ઘઉં જેવા પાકોને પૂરતો ખાતર મળવો જરૂરી