#📰 કરંટ અફેર્સ #📋 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
📰 કરંટ અફેર્સ - YUVA UPNISHAD Daily Current Affairs - Telegram Guy PUBLICATION Date : 20 / 09 / 2013 1 . ભારતીય વાયુસેનાના નવા વડા કોણ બનશે ? Ans . રાકેશકુમારસિંહ ભદોરિયા ( વાયુસેનાના વડાને ' એર ચિફ માર્શલ ' કહે છે . ) 2 . યુનાઈટેડ નેશન્સના ધ ઈન્ટરનેશનલ માઈગ્રન્ટ સ્ટોક 2019 રીપોર્ટ અનુસાર વિદેશમાં સ્થાયી થવાના મામલે કયો દેશ પ્રથમ ક્રમે છે ? Ans . ભારત ( 1 . 75 કરોડ મૂળ ભારતીયો અલગ અલગ દેશમાં રહે છે . ) 13 . તાજેતરમાં ઈસરોએ કયા અંતરીક્ષ મિશન માટે DRDO સાથે MoU કર્યા છે ? Ans . સુમન સ્પેસ મિશન ( TM 4 . હાલમાં ગુજરાત સરકારના શ્રમ વિભાગે લોન્ચ કરેલ ' SIMPLE ' એપનું પૂરું નામ જણાવો . Ans . શ્રમ ઈન્સ્પેકશન મોબાઈલ પોર્ટલ ફોર લેબર એન્ડ એમ્પ્લોયર 5 . તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા 20 માં IIFA ( ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ ) માં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો ? Ans . રાઝી 6 . શ્રીલંકામાં દક્ષિણ એશિયાના સૌથી ઊંચા ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું , આ ટાવરનું નિર્માણ કોની મદદથી કરવામાં આવ્યું છે ? Ans . ચીન ( આ ટાવરનું નામ ' લોટસ ટાવર ' છે , તેની ઊંચાઈ 350 મીટર છે . ) વા 7 . ચીનના બિજીંગમાં યોજાનાર ' વિન્ટર ઓલિમ્પિકસ 2022 ' માટેના શુભંકર ( મેસ્કોટ ) નું નામ જણાવો . Ans . ' બિંગ વેન વેન ' પાંડા 8 . તાજેતરમાં કયા અભિયાન અંતર્ગત MIS ( મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ) પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ? Ans . સુગમ ભારત અભિયાન ( Accessible India Campaign ) - 9 . તાજેતરમાં કયા ખેલાડીએ T - 20 ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો ? Ans . વિરાટ કોહલી ( 17 મેચોમાં 2 , 441 રન ) 10 . તાજેતરમાં ચીનની કઈ કંપનીએ સૌપ્રથમ વાર ગૂગલ સર્વિસિઝ વગર સ્માર્ટફોન લોન્ચ કર્યો ? Ans . gard ( Huawei ) SHAD For 99094 39298 YUVA UPNISHAD ઉષ્ક ર & # FOUNDATION ADAJAN UDHNA NAVSARI 99094 39795 99046 34498 90994 42310 1 To Follow Our Telegram Channel : YuvaUpnishadFoundation VALSAD VYARA 99094 39971 74348 393801 f Facebook Page : Yuva Upnishad Foundation - ShareChat
13.3k એ જોયું
23 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post