ShareChat
click to see wallet page
*શ્યામજી કૃષ્ણ વર્મા* જન્મદિવસ...૪-૧૦-૧૮૫૭. 🔸️વતન : માંડવી, કચ્છ-ગુજરાત. 🔸️મુંબઈની પાઠશાળામાં તેઓશ્રીએ પાણિનીના વ્યાકરણથી શંકરાચાર્યના ભાષ્યનો અભ્યાસ કરેલ. 🔸️ *મહર્ષિ દયાનંદ સરસ્વતી* શ્યામજીના સંસ્કૃતના જ્ઞાનથી પ્રભાવિત થઈને કહ્યું, *બેટા! તું વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિનું ત્યાંના લોકોને ભાન કરાવ.* 🔸️શ્યામજી લંડન જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપક વિલિયમ મોનીયેરના તેવો સહાયક બને છે. 🔸️સંસ્કૃત સાથે સાથે કાયદાનો અભ્યાસ કરી શ્યામજી બેરિસ્ટર થઈ સ્વદેશ પરત આવે છે. 🔸️ *લોકમાન્ય તિલક* સાથે તેમને પરિચય આવે છે અને લોકમાન્ય તિલક તેમને કહે છે *પરદેશમાં જઈને ત્યાંના લોકોને ભારતની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપો*. 🔸️લંડન જઈ તેઓશ્રીએ *ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ અખબાર* શરૂ કરેલ. 🔸️લંડનમાં તેઓશ્રીએ *ઈન્ડિયા હાઉસ* ની સ્થાપના કરેલ. 🔸️ *વિનાયક સાવરકર, મદનલાલ ધીંગરા* જેવા કેટલાય ક્રાંતિકારીઓને શિષ્યવૃત્તિ આપી અભ્યાસ માટે તેમણે ઈંગ્લેન્ડ બોલાવ્યા હતા. 🔸️ઈન્ડિયા હાઉસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું. મદનલાલ કર્જન વાયલીની હત્યા કરતા બ્રિટન સરકારે ઈન્ડિયા હાઉસ બંધ કરી દીધું હતું. 🔸️શ્યામજીને લંડન છોડી પેરિસ જતા રહેવું પડ્યું. ત્યાં તેઓશ્રીએ *ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ કામા* નો ભેટો થયો અને પેરિસમાં તેમને માં ભારતીની સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી. 🔸️પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા તેમને પેરિસ છોડવું પડ્યું અને જીનીવા જવું પડ્યું. 🔸️તેઓશ્રીને આંતરડાની બિમારી થાય છે. #રાષ્ટ્રીય_વિમર્શ .. *માતૃભૂમિની મુક્તિ માટે તન-મન-ધન સમર્પિત કરનાર વીરોને શત શત વંદન*. *વિવિધ વાતોને જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - 60 = श्यामजी कृष्ण ٩٩٢ SHYAMJI KRISHNA VARMA gu[1ogu[ qHf. ನು  60 = श्यामजी कृष्ण ٩٩٢ SHYAMJI KRISHNA VARMA gu[1ogu[ qHf. ನು - ShareChat

More like this