#📢25 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕#📢આજની મુખ્ય અપડેટ્સ🆕 https://thenewsdk.in/15-people-includ…arm-in-ahmedabad/
અમદાવાદમાં ફાર્મ પર હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસની રેડ, 13 NRI સહિત 15 લોકો ઝડપાયા
અમદાવાદમાં રાત્રિના સમયે એક ફાર્મહાઉસ પર હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી ચાલી રહી હોવાનું બોપલ પોલીસે ગુપ્ત માહિતીના આધારે જાણકારી મેળવી હતી. પોલીસે ઝેફાયર ફાર્મ ખાતે