Royal Enfield એ રજૂ કરી સૌથી પાવરફુલ Bullet, Motoverse 2025 માં થઈ ધમાકેદાર એન્ટ્રી
Royal Enfield Motoverse 2025માં Bullet 650 આખરે ભારતમાં અનવીલ થઈ ગઈ છે. નવા Cannon Black અને Battleship Blue કલર્સ, 648cc ટ્વિન-સિલિન્ડર એન્જિન અને ક્લાસિક Bullet ડિઝાઇન સાથે આ બાઇક પહેલા કરતાં વધુ શક્તિશાળી અને પ્રીમિયમ બની છે.