જિંદગીની એક ભૂલ માણસને
ઘણુબધું શીખવી જાય છે,
છતાં ઘણું બધું શીખેલા માણસો
પણ ભૂલ કરી જાય છે.
*આપડા દ્વારા કોઈક નું સારું થાય એના માટે થોડો પણ ભોગ આપવો....*
*એ છપ્પન ભોગ કરતા પણ વધારે મહત્વનો છે..*
*Good morning* #good morning #👌 ગર્વથી ગુજરાતી 👳♂️ #🥰ગુડ મોર્નિંગ 🌄 #સુપ્રભાત #શુભ સવાર
