સૌ પ્રથમ મને જન્મ દેનાર માતા પિતા
મારા ગુરુદેવ તથા ,મારા શિક્ષકોને ,દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલ તમામ જ્ઞાન બદલ
નતમસ્તક થઈ નમન કરું છું ....
અને આપના પરીવારને સુખ,સમૃદ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી શુભકામનાઓ..
સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામના 🙏 #🧑🏫ટીચર્સ ડે સ્ટેટ્સ🤩 #👩🏫હેપ્પી ટીચર્સ ડે👨🏫 #✍️ ટીચર્સ ડે કોટ્સ 📝 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ

