ShareChat
click to see wallet page
#🌸નવા વર્ષના કોટ્સ✍🏻 #🌟નૂતન વર્ષાભિનંદન💐 વિક્રમ સંવત-૨૦૮૨ નું આ 💐 *નૂતન વર્ષ* 💐આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંત, સમૃદ્ધિમાં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાયએવી હાર્દિક શુભેચ્છાઓ. 🙏🏻💐 *નૂતન વર્ષાભિનંદન*💐🙏🏻

More like this