કિડની ફેલ્યોરના કારણે 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેમ એક્ટર સતીશ શાહે 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પોતાની કોમેડી અને યાદગાર પાત્રોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર પીઢ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી