#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
જાણું છું તમે નથી મારા છતાં
તમારું બનીને રહેવાની આદત છે મને...
જાણું છું તમે ક્યારેય નહીં આવો છતાં
તમારી રાહ જોવાની આદત છે મને...
નસીબમાં નથી તમે છતાં
પ્રાર્થનામાં તમને માંગવાની આદત છે મને...
તમે નથી મારા જીવનમાં, ખબર છે પણ
તમારી સાથે જીવવાની આદત છે મને...
A...... Dost
