ગોળ ગોળ ફરી અમદાવાદમાં ડ્રગ્સ આવતું, મહિલા ડ્રગ્સ પેડલરને પોલીસે ઝડપી, વાડજમાં MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતી હતી
અમદાવાદમાં મહિલા ડ્રગ્સ પેડલરની તેના પતિ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
-Police arrested a woman drug peddler along with her husband in Ahmedabad