🍒જે છે તે આ છે ને! આ જ રહેશે, દુર્દશાનો એક મિજાજ રહેશે, તુ ભલે તોડે રિવાજની દીવાલો, જીવવું છે તો! સમાજ રહેશે, ઓળખી પોતાને પ્રણામ કરી લો, પથ્થરો પથ્થર જેવા જ રહેશે, પાનીએ ભાગ્ય હજાર ઘાવ આપશે, ચાલવું પગની ફરજ રહેશે, મૌનના લયની શૈલી પારખો! ભીતરે જુદો અવાજ રહેશે.
🌞 શુભ સવાર 🌞
🌲save tree🌲 #શુભ સવાર
